ઘરેથી ૪૮ વાર ભોજન આવ્યું, માત્ર ત્રણ વખત કેરી હતી : અરવિંદ કેજરીવાલે કોર્ટમાં જણાવ્યું
ડોક્ટરનાં ડાયેટ ચાર્ટ પ્રમાણે ખોરાક લઈ રહ્યો હોવાનું કહ્યું દિલ્હીના મુખ્યપ્રધાન Arvind Kejriwal જામીન મેળવવા માટે ડાયાબિટીસ હોવા થતાં દરરોજ કેરી અને મીઠાઈ ખાઈ રહ્યા...