આણંદ નગરપાલિકા સહિત તાલુકાના કેટલાંક આ વિસ્તારોને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા
આણંદ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેનેઅનુલક્ષીને કેન્દ્ર–રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો...