Corona : સપ્ટેમ્બરમાં ત્રીજી લહેર આવવાની સંભાવના : કોરોનાને હળવો ન સમજો
રાજકોટ : ડેલ્ટા વેરીએન્ટ અંગે ડો.ક્યાડાનાં જણાવ્યા મુજબ, કોરોના વેક્સિન (vaccine) ડેલ્ટા વેરીએન્ટ (corona delta-variant) ઉપર પણ અસરકારક છે. વેક્સિન (vaccine) લેનારને તેની અસર પ્રમાણમાં...