બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપકુમારના નિધન પર અમિતાભ-અક્ષયકુમાર સહિતના દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ પાઠવી
મુંબઈ : બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે ૯૮ વર્ષની ઉંમરમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સને...