આવતીકાલે પાંચ રાજ્યોના ચુંટણી પરિણામ આવશે : એક્ઝિટ પોલ બાદ ભારે ઉત્તેજના
ઉતરપ્રદેશમાં ભાજપ-યોગી સરકારની વાપસી નિશ્રિ્ચત પણ એક એકઝીટ પોલના અનુમાનથી અખિલેશને આશા ઉત્તરપ્રદેશ : દેશની પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણી યોજાઈ ગઈ, જેમાં આવતીકાલે ચુંટણીનું પરિણામ...