Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે કતલની રાત હોવાથી...