પત્નીએ કોર્ટ કેસ કર્યો હોય તે કારણોસર છૂટાછેડા ના આપી શકાય : ગાંધીનગર કોર્ટનો ચુકાદો
૩૦ વર્ષના એક યુવકની છૂટાછેડાની અરજી ગાંધીનગર કોર્ટે ફગાવી, પત્ની અવારનવાર પોલીસ ફરિયાદ કરતી હોવાની યુવકની ફરિયાદ અમદાવાદ : ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં કોર્ટે ૩૦ વર્ષના...