ગુજરાત કેમિકલકાંડના માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો સંરક્ષણ આપે છે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
નવીદિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કેમિકલકાંડથી થયેલા મોત અંગે નિશાન સાધ્યું છે. અત્રે જણાવવાનું કે આ ગોઝારા કેમિકલકાંડથી અત્યાર સુધીમાં ૪૩ લોકોના મોત...