કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત
ગુજરાતના ખેડૂતોને ઉપજતા પુરતા ભાવો મળે તે માટે કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. રાત-દિવસ, ટાઢ-તાપમાં ખેડૂતો મહેનત...