ગુજરાતની નવી સરકાર સામે વિપક્ષ મજબૂત સાબિત : હંગામો સાથે વિધાનસભામાંથી વોકઆઉટ
કોરોના મુદ્દે કોંગ્રેસના નારા, હંગામો સાથે વિધાનસભામાંથી વોકઆઉટ ગાંધીનગર : વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક...