સોશિયલ મિડીયામાં લોભામણી જાહેરાતથી છેતરાયો વેપારી : કાજૂની ખરીદી ૧૪.૫૦ લાખમાં પડી ! જુઓ વિગત
અમદાવાદ : આજકાલ ઓનલાઈન છેતરપીંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે લોકોને જાગૃત કરવામાં પણ આવી રહ્યા છે. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લેભાગુ લોકો સક્રિય...