ગૃહ મંત્રાલયની જાહેરાત : આ તારીખ સુધી દિવાળીના તહેવારમાં ટ્રાફિકના નિયમો તોડનારને દંડ નહિ થાય
Gandhinagar : હિન્દુ સમાજના મહાપર્વ એટલે દિવાળી પર્વ નિમીત્તે લોકોમાં ભારે ઉત્સાહ મળી રહ્યો છે, ત્યારે બજારમાં ખરીદી માટે નગરજનો ઉમટી પડતા ટ્રાફિક જામ સર્જાતો...