ICICI બેન્કમાંથી બોલું છું કહી ઓટીપી મેળવી ૧.૨૫ લાખની ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ, જુઓ બનાવ
નડિયાદ : કપડવંજના ડેન્ટિસ્ટને કોલ કરી આઇસીઆઇસીઆઇ બેંકમાંથી બોલતો હોવાનું કહી ગઠીયાએ એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી જેના થકી ઓટીપી મેળવી રૂપિયા ૧.૨૫ લાખ ઉપાડી...