નવી દિલ્હી ખાતેથી ભારતમાં 5G ટેક્નોલોજીનો પ્રારંભ : પહેલા તબક્કામાં આ શહેરોમાં સેવા શરૂ કરાશે
કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યકક્ષાના સંચાર મંત્રી અને ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જાણીતા ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા New...