આણંદ ખાતે યોજાયેલ મહેસુલી મેળામાં ૪૭પથી વધુ રજૂઆતો પૈકી ૩પ૦નો સ્થળ પર નિકાલ કરાયો
રાજયના મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ હકારાત્મક અભિગમ સાથે પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો આણંદ : આણંદ કલેકટર કચેરી ખાતે રાજયનો...