Nadiad : દેવદિવાળી પર્વે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર સવા લાખ દિવાથી ઝળહળી ઉઠ્યું
સંતરામ મંદિર ખાતે દેવદિવાળી પર્વે ભવ્ય દિપમાળાઓ સાથે પ્રગટાવાઈ રોશની નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પ૨ આવેલા સંતરામ મંદિરમાં દેવદિવાળી(dev diwali)ની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી...