ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : મોદી, અડવાણી જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ
ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું, પૂર્વ મુખ્યમંત્રી રુપાણીને મળ્યું સ્થાન ન્યુ દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે ૮૦ સદસ્યોના નામોની જાહેરાત કરી છે....