વડાપ્રધાન મોદી અંબાજી ખાતેથી આણંદ જિલ્લાના આ ૫૦ ગામોમાં તૈયાર આવાસોનું ઈ-લોકાર્પણ કરશે
વડાપ્રધાનશ્રીના રાજ્યકક્ષાના આવાસ લોકાર્પણ કાર્યક્રમની સાથે આણંદ જિલ્લામાં ૧૦૫ આવાસોનું લોકાર્પણ કરાશે આણંદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) ના હસ્તે આગામી તા. ૩૦મીના રોજ...