બીકાનેર-દાદર ટ્રેનમાં મુસાફરની એક લાખની મત્તા ભરેલ બેગ ચોરાતાં આણંદ રેલવે મથકે ફરિયાદ નોંધાઈ
આણંદ : રેલ્વે મુસાફરી દરમ્યાન સ્ટેશન અને ટ્રેનમાં ચોર-તસ્કરો ફરતાં હોય છે અને ચોરીને અંજામ આપતા હોય છે, ત્યારે આણંદ રેલ્વે સ્ટેશન નજીક બીકાનેર-દાદર ટ્રેનમાં...