ચુકાદો : વૃક્ષો કાપનાર રિયલ એસ્ટેટ ગ્રુપને ૪૦ કરોડનો દંડ અને ૧૦૦ વૃક્ષો વાવવા આદેશ
કલકત્તા હાઈકોર્ટે વૃક્ષો કાપવાના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો કલકત્તા : કલકત્તા હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આ ચુકાદા અનુસાર કોર્ટે એક રિયલ એસ્ટેટ ગ્રુપને...