નર્મદાજીના કિનારે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મહાસતી અનસૂયા માતાજીના મંદિરના અન્નકૂટ દર્શન
મહાસતી અનસૂયા માતાજી પ્રસ્નોસ્તું. ગુજરાત મધ્યે વડોદરા જિલ્લાના સિનોર તાલુકા ના આંબલી ગામે નર્મદાજી ના ઉત્તર કિનારે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી મહાસતી અનસૂયા માતાજી નું...