ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજય પ્રાપ્ત કરવા ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો
આણંદ : જિલ્લામાં યોજાનાર ૧૮૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ ગામડામાં રાત્રિ બેઠકો, સભાઓ તથા ટેકેદારો વચ્ચેેની મીટીંગોથી ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું છે. હરીફ ઉમેદવારને હરાવવા...