ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂતની સૌજ્ન્ય મુલાકાત બેઠક યોજાઇ
ટ્રેડ એન્ડ કોમર્સ ક્ષેત્રે ગુજરાત સાથે MoU કરવા થાઇલેન્ડ ઉત્સુક ગાંધીનગર : રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે થાઇલેન્ડના ભારત સ્થિત રાજદૂત સુશ્રી પટ્ટારાટ હોંગટોંગ pattarat...