એસીબીની સફળ ટ્રેપ : ઉમરેઠના નાયબ મામલતદાર ૨.૨૫ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
ઈ-ધરા કેન્દ્ર, ઉમરેઠ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ના.મામલતદાર જયપ્રકાશ પુરૂષોત્તમભાઈ સોલંકી નાઓ તાડપુરા ચોકડી ભાલેજ ખાતે લાંચ લેતા ઝડપાયા આણંદ : ઉમરેઠના નાયબ મામલતદાર સવા...