ગુજરાતવલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાCharotar SandeshJuly 18, 2021 by Charotar SandeshJuly 18, 20210171 ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : બે કલાકમાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો દમણમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૯.૪૮ ઇંચ વરસાદ વરસ્યો, વલસાડ શાકભાજી માર્કેટમાં ચારેબાજુ પાણી-પાણી...