Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાન અંગે મુખ્યમંત્રીએ કર્યો આ આદેશ

કમોસમી વરસાદ

માવઠાના કારણે કેરી અને રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે

અમદાવાદ : રાજ્યમાં એક તરફ આકરી ગરમીની શરૂઆત થયેલ છે, તો ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના માથે આભ તૂટ્યું છે.

કમોસમી વરસાદને લઈ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

જેને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાકને થયેલ નુકશાનને ધ્યાને લઈ સર્વે કરવાનો આદેશ આપ્યો છે, જેની કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરી છે.

(પ્રતિકાત્મક તસ્વીર)

Other News : આ આગાહી તો ડરાવશે : ગુજરાતમાં વરસાદી આફતની સંભાવના, આ તારીખોમાં વરસાદના વરતારા

Related posts

ગિરનાર રોપ-વેને ‘શ્રેષ્ઠ યુનિક ટુરિઝમ આકર્ષણ’ એવોર્ડ…

Charotar Sandesh

ખુલ જા સીમ સીમ : ગુજરાતના બજેટના વાદળોમાંથી યોજનાઓનો વરસાદ

Charotar Sandesh

રાજ્યની તમામ આરટીઓ કચેરી ૨૯ માર્ચ સુધી બંધ રહેશે…

Charotar Sandesh