Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાતના આ ગામમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા કલેક્ટર-ધારાસભ્ય ઘટનાસ્થળે

ભૂકંપના આંચકા

અમરેલી : જિલ્લાના વિવિધ ગામોમાં સતત ભૂકંપના ઝટકાઓ અનુભવાતા સ્થાનિક તંત્ર એલર્ટ થયું છે, ત્યારે આજરોજ મીતીયાળા ગામે જિલ્લા કલેક્ટર સહિત સિસ્મોલોજીની ટીમે પહોંચી ગ્રામજનો સાથે બેઠક યોજી હતી, આ બેઠકમાં ધારાસભ્ય મહેશ કસવાલા હાજર રહ્યા હતાં.

અમરેલીના માતીયાળા સહિત આસપાસના ગામોમાં છેલ્લા કેટલાય દિવસથી ભૂકંપના આંચકા આવતાં હોય તેમ જણાતા ગ્રામજનોમાં ડર ઉભો થયેલ, ત્યારે આ ઘટનાને પગલે મીતીયાળાની શાળા ખાતે બેઠક યોજાઈ હતી.

Other News : ગુનો શોધવામાં નિષ્કાળજી બદલ તારાપુરના પી.આઈ.ને સસ્પેન્ડ કરાતા પોલિસ વિભાગમાં ચકચાર

Related posts

ગાંધીનગરમાં કોરોના : સ્કૂલના બાળકો માટે ગાઈડલાઈન જાહેર, કાર્યક્રમો ન કરવા આદેશ…

Charotar Sandesh

ગુજરાતમાં દારૂબંધી હટાવવા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપી ઠંડીમાં ગરમાવો લાવતાં ભરતસિંહ સોલંકી

Charotar Sandesh

અલ્પેશ ઠાકોરના ખાસ ગણાતા આ બે વ્યક્તિએ પણ તેનો સાથ છોડ્યો

Charotar Sandesh