હું પહેલાથી જ મોદી સાહેબનો આશીક છું : રીક્ષાવાળો યુવક
હું તો પહેલાથી ભાજપ પ્રેમી છું : રીક્ષાવાળો વિક્રમ દંતાણી
વડાપ્રધાન મોદીના સભામાં વાયરલ વિડીયોમાં રિક્ષાવાળા દેખાતાં અનેક સવાલો સર્જાયા છે, આ બાબતે રીક્ષાવાળાએ જણાવેલ કે, અમારા યુનિયનની સભામાં મને બોલાયો હતો, અને મને કહેલ કે સીએમ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપવાનું છે તેથી તેમને મારા ઘરે જમવા બોલાવેલ. ગુજરાતીનો નિયમ છે કે કોઈપણ ઘરે જમવા આવે તેને જમાડવું તેથી મેં મહેમાનગતિ કરેલ. પરંતુ હું પહેલેથી જ પીએમ મોદીનો આશીક છું અને ભાજપમાં જ રહીશ.
હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું અને મેં ખાલી સીએમ કેજરીવાલને જમવાનું આમંત્રણ આપેલ અને તેમને તેમણે સ્વીકારી લીધેલ, મને ખબર નહોતી કે તે જમવા આવશે : યુવાન વિક્રમ દંતાણી
Other News : વડાપ્રધાન મોદી અંબાજી ખાતેથી આણંદ જિલ્લાના આ ૫૦ ગામોમાં તૈયાર આવાસોનું ઈ-લોકાર્પણ કરશે