Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડિયાદમાં બનેલ ઘટનાનો વિડીયો વાયરલ : એક શખ્સે બેન્ક કર્મચારીને ઝીંક્યા લાફા, જુઓ કારણ

એક યુવાને બેન્કમાં

નડિયાદ શહેરની બેન્ક ઓફ ઈન્ડીયાની બ્રાન્ચમાં ઘટના બની : વિડીયો વાયરલ

એક યુવાને બેન્કમાંથી આવતા ફોન કોલથી કંટાળતા બેન્કમાં જઈ કર્મચારીને લાફા ઝીંક્યા હોવાની ઘટના બનતા ચકચાર મચી

નડિયાદ : નડિયાદ શહેરની બેન્ક ઓફ ઈન્ડીયાના એક કર્મચારીને બેન્ક લોન લેવા માટે ફોન કરવું ભારે પડ્યું, એક યુવાને બેન્કમાં જઈ કર્મચારીને લાફા ઝીંકી દીધા હોવાનો વિડીયો વાયરલ થતાં આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નડિયાદની બનેલ આ બનાવમાં બેંકમાંથી આવતા ફોન કોલથી એક વ્યક્તિ એટલો કંટાળી ગયો કે તેને બેંક કર્મચારીને માર મારેલ.

આ બાબતે મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, બે લોકોએ બેંક ઓફ ઈન્ડિયાના કર્મચારી મનીષ ધનગરને માર માર્યો હતો. મનીષ બેંકમાં લોનનું કામ સંભાળે છે. મનીષે પોલીસને જણાવ્યું હતું કે, શુક્રવારે સમર્થ બ્રહ્મભટ્ટ નામનો ગ્રાહક બેન્કમાં આવેલ અને તેને માર મારેલ, મનીષે જણાવ્યું કે સમર્થે તેને ઘણી વાર થપ્પડ મારી હતી અને લાત પણ મારેલ હતી.

Other News : વિદ્યાનગરમાં રાત્રીના ૧૧ વાગ્યા પછી મુખ્ય બજારો અને ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા પર પ્રતિબંધ

Related posts

૫૦ હજારની લાંચ લેતા વચેટિયો ટીઆરબી જવાન ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર…

Charotar Sandesh

વડોદરા : બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમના બાળકોએ માટીમાંથી આકર્ષિત મુર્તીઓ બનાવી…

Charotar Sandesh

BVM બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે “મેટર ધેટ મેટર્સ (મહત્વનો મુદ્દો)” વિષય પર પ્રવચન યોજાયું…

Charotar Sandesh