Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

આજથી અમૂલ ડેરીની આ પ્રોડક્ટ થઈ મોંઘી : પ ટકા જીએસટીની અસર, જુઓ વિગત

અમુલ ડેરી

આણંદ : દેશના કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં GST કાઉન્સિલ દ્વારા તાજેતરમાં એક બેઠક યોજવામાં આવેલ હતી, જેમાં માછલી, દહીં, મધ, સૂકા મખાના, પનીર, લસ્સી, સૂકા સોયાબીન, વટાણાને તૈયાર અથવા પેકેજ્ડ-લેબલવાળી (ફ્રોઝન સિવાય) મંજૂરી આપેલ છે.

ત્યારે દેશમાં સતત વધતી મોંઘવારી વચ્ચે અમુલ ડેરી (amul dairy) એ તેના પ્રોડક્ટ્‌સના ભાવમાં વધારો કરેલ છે.

આ ભાવ વધારો આજથી તા.૧૯-૦૭-૨૦૨૨થી અમલમાં મુકવામાં આવશે

જેમાં અમુલ ડેરી (amul dairy) એ ૧) મસ્તી દહીં ૨૦૦ ગ્રામ કપમાં ૧ રૂપિયાનો વધારો કરાયો છે, ૨) મસ્તી દહીં ૪૦૦ ગ્રામમાં રૂ. ૨ નો વધારો, ૩) મસ્તી દહીં ૧ કિલો પાઉચમાં રૂ. ૪ નો વધારો, ૪) છાશ ૫૦૦ મિલી પાઉચમાં રૂ. ૧ નો વધારો, ૫) અમુલ લસ્સી ૧૭૦ ગ્રામ પાઉચમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Other News : વિશ્વપ્રસિદ્ધ વડતાલમાં દ્વારકા, જગન્નાથપુરી, બદરિનાથ અને રામેશ્વરમ્, ચારધામના દર્શનના હિંડોળા

Related posts

ગુજરાત રસીકરણમાં બીજા સ્થાને, રસીકરણ એ રામબાણ ઈલાજ…

Charotar Sandesh

દિવાળી પર માવઠાંથી ડાંગર, મગફળી, કપાસના પાકને નુકસાન…

Charotar Sandesh

બાપુને હટાવી બોસ્કીને પ્રદેશ પ્રમુખ બનાવતા એન.સી.પી.માં વિરોધનો જ્વાળામુખી…

Charotar Sandesh