Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ઉમરેઠ : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શૈક્ષણિક મોડલ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

પ્રદર્શન કાર્યક્રમ

Anand : તા. ૨૬-૧૧-૨૦૨૨ શનિવારના રોજ ઉમરેઠની ખ્યાતનામ સ્કુલ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ થી ૮ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ શૈક્ષણિક મોડલ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો.

શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ભણતા દરેક વિષયની અલગ અલગ કૃતિઓ તૈયાર કરી હતી

આ પ્રદર્શન નિહાળવા માટે વાલીઓ પણ હાજર રહ્યા હતા, કાર્યક્રમનું ઉદ્‌ઘાટન પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન વજેસીંગ અલગોત્તરના હસ્તે કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ ૧ થી ૮ ના કો-ઓર્ડિનેટર મિશાલીબેને કર્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા તેઓએ સર્વનો આભાર માન્યો હતો.

Other News : આણંદ જિલ્લામાં પોલીસ, હોમગાર્ડ અને ST વિભાગના ૨૩૭૭ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન

Related posts

હેલ્મેટ-સીટ બેલ્ટ સાથે રખડતી ગાયોના માલિકોને પણ દંડ ફટકારવા માંગ : આણંદમાં વધુ એક આધેડનું મોત

Charotar Sandesh

ચરોતરના વધુ એક ગામમાં ઘટના સામે આવી : રાત્રે દોઢ ફુટનો અવકાશી પદાર્થનો ટૂકડો મળ્યો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં છ જેટલા સેન્ટરો ઉપર કોરોના વેકસીન કોવીશીલ્ડ આપવાનો પ્રારંભ થયો…

Charotar Sandesh