વડોદરા : વડોદરા મ્યુનિસિપલ હસ્તકમાં આવેલ બીલ ગામ ખાતે ગણપતિ મહોત્સવનું સુચારુ આયોજન કરવામાં આવેલ.
જે બદલ વડોદરા શહેર પોલીસ ફ-ડીવીઝન એસીપી સાહેબ તથા માંજલપુર પીઆઇ તથા અટલાદરા પીએસઆઇ દ્વારા બીલ ગામના પૂર્વ સરપંચ જયકુમાર ભટ્ટને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ છે.
- Ravi Patel, Vadodara
Other News : ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે વણાકબોરી વિયર ઓવરફ્લો : મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ