ઉત્તરાખંડ : આજે દેશ સહિત વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આર્મીના ITBPના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ઉત્તરાખંડથી અરુણાચલ સુધી હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતો અને મેદાનોમાં યોગ કર્યો હતો.
જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક ગીત પણ સમર્પિત કરેલ

આજે ઈન્ડો-તિબેટીયન સરહદ ઉપર પોલીસ આઈટીબીપીના જવાનોએ યોગ દિવસે ઉત્તરાખંડથી અરુણાચલ સુધી હિમાલયના બરફથી ઢંકાયેલા પર્વતો-મેદાનોમાં યોગ કરેલ, જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક ગીત પણ સમર્પિત કરેલ, લદ્દાખ-સિક્કિમમાં બરફથી ઢંકાયેલા ૧૭ હજાર ફૂટ ઊંચા પર્વત પર સૂર્ય નમસ્કાર કરાયા હતા.
Other News : આર્મી અગ્નિવીરોની ભરતી ગાઈડલાઈન જાહેર : આ તારીખથી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે, જુઓ કેવા લાભો મળશે