Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં પ્લેન દુર્ઘટના, ૪ના મોત…

USA : અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં કોરોના મ્યુનિસિપલ એયરપોર્ટ પર એક પ્લેન દુર્ધટનાગ્રસ્ત થયુ હતું. આ સમયે પ્લેનમાં ૪ લોકો સવાર હતાં. જે તમામના દુર્ધટનામાં મોત નિપજ્યા હતાં. પોલીસે દુર્ધટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, મ્યુનિસિપલ એરપોર્ટ પર સોલ એંજેલ્સથી લગભગ ૬૪ કિમી દુર પર દુર્ધટના ઘટી હતી.

કોરોના ફાયરવિભાગે ઘટનામાં ૪ લોકોના મોત થયા હોવાની માહિતી ટ્‌વીટ કરી આપી હતી. આ દુર્ઘટના સમયે ઘટનાને નજરે જોનારા ડેરોથ વોલે કહ્યું કે, પ્લેન ટેક ઓફ કરતા સમયે ઘટના ઘટી હતી. જેમાં તુરંત આગ લાગી હતી. તે સમયે પ્લેન જમીનથી ૩ ફુટ ઉપર ઉડી રહ્યું હતું.

  • Naren Patel

Related posts

અમેરિકાના ઇસ્ટ બ્રુન્સવીક ટાઉનમાં વડીલોના સ્વાસ્થ્યની દરકાર રાખતું એડલ્ટ ડે કેર…

Charotar Sandesh

અમેરિકાએ ચીનના વિરોધમાં ભારત સાથે ઉભા રહેવું જોઇએ : અમેરિકા સાંસદો

Charotar Sandesh

અમેરિકાને પાછળ રાખીને ચીનની નૌસેના બની દુનિયાની સૌથી મોટી નેવી…

Charotar Sandesh