Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ તાલુકા સહિત આસપાસના આ ગામોના કોરોના સંક્રમિત વિસ્તારો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર…

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-(ર)ની વિગતે જાહેરનામાંથી સુચના બહાર પાડવામાં આવેલ છે.

  • આણંદ, કરમસદ, બાકરોલ, બોરીઆવી અને ઓડ નગરપાલિકા, લાભવેલ, વલાસણ, અડાસ, ખંભોળજ, મોગર, ગોપાલપુરા, હાડગુડ, રાસનોલ અને વાસદ ગ્રામ પંચાયતના કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયા…

તે મુજબ પી.ઓ.એલ./૧/જાહેરનામા/એસ.આર./૬/૨૦૨૧તા.૧૦/૩/૨૦૨૧ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, શ્રી આર.જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ -૩૦ તથા ૩૪ હેઠળ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તદ્દનુંસાર નીચે જણાવેલ વિસ્તારો Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે. નીચે જણાવેલ વિસ્તારો Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે.

તદ્દનુંસાર આણંદ તાલુકામાં આણંદ નગરપાલિકાની હદમાં  આવેલ (૧) ક્રિષ્ણા સોસાયટી, આકૃતિ પાર્ક પાસે , મીરા પાર્ક પાછળ ૧૦૦ ફૂટ રોડ આણંદ (કુલ-૧ મકાન),(૨) એ-સ્કેવર,બી-૨૦૩ નાની ખોડીયાર (કુલ-૧ મકાન) ,(૩) ૧૪/ સાઇ વિલા પાલિકા નગર (કુલ-૧ મકાન) , (૪) નહેરૂ બાગ ૮૦ ફૂટ રોડ રોડ (કુલ ૨૫ મકાન), (૫) નહેરૂ ગોકુલ પાર્ક (કુલ-૫૦ મકાન), (૬) ૫૯/એ, ક્રિષ્ણા હાઉસીંગ આણંદ પીપી યુનિટ (કુલ-૧ મકાન), (૭)  નાનુ અડદ આણંદ પીપી યુનિટ (કુલ- ૧ મકાન), (૮)  નાગજી દાદાની ખડકી વહેરાઇ માતા, આણંદ પીપી યુનિટ (કુલ- ૧ મકાન), (૯) દીવલી માતાનું ફળીયુ લોટીયા ભાગોળ, આણંદ પીપી યુનિટ (કુલ ૫૧ મકાન), (૧૦) તુલસી નિવાસ જુના રસ્તા આણંદ પીપી યુનિટ (કુલ ૩૨ મકાન), (૧૧) ચરોતર બેંક સામે  આણંદ (કુલ-૧ મકાન)

બાકરોલ નગરપાલિકા હદમાં આવેલ (૧૧/અલર્ક હારમોની, વડતાલ રોડ, બાકરોલ (કુલ-૧ મકાન), કર્મ બંગ્લો,બાકરોલ, (કુલ ૧- મકાન) ૨૯ શીવમ-૨ ધોળીકુવો બાકરોલ (કુલ –૧ મકાન), ૩/ શાંતિકુંજ બાકરોલ, (કુલ-૧ મકાન),  અને ૭૧-લક્ષ રેસીડન્સી બાકરોલ-૧ મકાન) બોરીઆવી નગશરપાલીકાના સરદાર ચોક (૧-મકાન)નો વિસ્તાર જાહેર કરાયેલ છે.

તેમજ ઓડ નગર પાલિકામાં સી.કે..એવન્યું ૧-મકાન, નરેશભાઇની ખડકી, ઓડ (કુલહ૧- મકાન), અડાસ ગ્રામ પચાયતની હદમાં આવેલ સ્વામીનારાયણ સોસા. અડાસ (કુલ-૧૮ મકાન), હાડગુડ ગ્રામ પંચાયતની હદનું રાધે બંગલોઝ , મોગર ગ્રામ પંચાયતની હદમાં આવેલ ભાગ્યોદય બ્રીજ વિસ્તાર (૧-મકાન), રાસનોલ ગ્રામ પંચાયત હદમાં વાળંદ ફળીયા (૧-મકાન),  નાની ખડકી કુલ (૧- મકાન), નડીઆદી ખડકી,  (કુલ-૨ મકાન) અને વાસદ ગ્રામ પંચાયતની હદમા; આવેલ, (૧) ઈ-૨, વસુધા સોસાયટીના (કુલ-૫૦ મકાનો),  શક્કર ફળીયુ (કુલ-૧૮ મકાન),  તેમજ પ્રકૃતિ સોસાયટીના (કુલ ૮-મકાન)ના વિસ્તારો Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે.

આણંદ તાલુકા ની હદમાં આવેલ  નહેરૂ બાગ સી.પ્ચાી. કોલેજ (કુલ-૭ મકાન), (૨) નહેરૂબાગ અનંત હાઇટ કુલ ૫૪ મકાન), (૩) નહેરૂબાગ ક્રિષ્ના પાર્ક (કુલ-૫૪ મકાન),(૪) નહેરૂબાગ ઇશ્વરકૃપા સોસાયટી કુલ-૫૨ મકાન), (૫) નહેરૂબાગ જવાહર નગર ઝૂપડપટ્ટી (કુલ-૫૦ મકાન), (૬) બહારની ખડકી આણંદ પીપી યુનીટ, (૧૫ મકાન), (૭) શ્યામલ પ્રાઇડ એપાર્ટમેન્ટ પીપી યુનિટ કુલ-૬ મકાન), (૮) વાણીયાની ખાંડ પીપીયુનિટ (કુલ-૨૦ મકાન), ૯) ૨૩ એ અલકાપુરી સોસાયટી પીપી યુનિટ (કુલ-૬૯ મકાન), (૧૦) અંબીકા સોસાયટી આણંદ પીપીયુનીટ (કુલ-૫૦ મકાન), (૧૧) આણંદ મંગલ ફ્લેટ પીપી યુનીટ (કુલ-૧૩ મકાન), (૧૨) ચોપાટો મોટુ અડદ આણંદ પીપીયુનિટ કુલ ૧૬ મકાન) (૧૩) મલીયાનું પરૂ કલ્પના સીનેમા રોડ આણંદ પીપીયુનીટ કુલ-૫૨ મકાન), (૧૪) જુના રામજી મંદિર પાસે આણંદ પીપી યુનીટ (કુલ-૧૫ મકાન), (૧૫) એમ.કે. બ્લોક આણંદ પીપી યુનીટ (કુલ ૫૧ મકાન), (૧૬) ૨૦૨ રાધાસ્વામી પંચમ આણંદ પીપી યુનીટ(કુલ-૨૪ મકાન), (૧૭) પંડ્યા ફળીયુ મઠીયા ચોરા, આણંદ પીપીયુનીટ(કુલ-૬૧ મકાન)નો સમાવેશ થયેલ છે.

કરમસદ નગરપાલિકાની હદમાં આવેલ(૧) માળીવાળુ ફળીયુ(૧ મકાન), (૨) ૩૧- રાજગુરૂ પાર્ક(૧-મકાન), (૩) ૫૦-રાજગુરૂ પાર્ક(૧-મકાન),(૪) ૭ કળશપાર્ક (૧-મકાન), (૫) ખ્રિસ્તિ મહોલ્લો (૧-મકાન), પ્રમુખ રેસીડન્સી(૧-મકાન), (૭) પ્રજાપતિ નિવાસ(૧-મકાન), બાકરોલ નગરપાલિકા હદવિતારમા; આવેલ ૧-શ્રી બંગલોઝ (૧-મકાન),(૨) ૧૨ મનસી ટ્વીન્સ બાકરોલ (૧-મકાન), (૩) ૧૦૭ પુષ્કર ફ્લોરેન્સ(૧-મકાન), (૪) ૨૨- અવધૂત સોસાયટી(૧-મકાન), (પ) ૧-ક્રિષ્ના વિલા ઘોળાકુવા(૧-મકાન),  બોરીઆવી નગર પાલિકા હદમાં આવેલ, જાંબાપુરા (૧૩-મકાન), (૨) વાઘજી ફળીયુ (કુલ-૩ મકાન), ઓડ નગરપાલિકા વિસ્તારમાં  દરજીફળીયુ (૧-મકાન), લાભવેલ ગ્રામ પંચાયત હદમાં લક્ષ વિલાના (૧૬ મકાન)(૨)તુલીપ રેસીડન્સી (કુલ-૧૦ મકાન)(૩) લક્ષ આઇરીશ(કુલ-૧૦ મકાન),સમાવેશ ગયેલ છે.

જ્યારે વલાસણ ગ્રામ પંચાયતની હદમાં ઇનામદાર સ્ટ્રીટ (૧-મકાન), અડાસ ગ્રામ પંચાયત હદમાં આવેલ રેલ્વે સ્ટેશન પાસે અને વડવાળુ ફળીયુ (કુલ-૯ મકાન), ખંભોળજ ગ્રામ પંચાયતની હદમા નાનો ભોઇવાસ (૧-મકાન), નંદનવન(૧ મકાન), મોગર ગ્રામ પંચાયતની હદમાં અંબિકા સોસાયટી (૧-મકાન), પટેલ ફળીયુ (૧-મકાન), ગોપાલપુરા ગ્રામ પંચાયત હદમાં આવેલ મોટી ખડકી(૧-મકાન), હાડગુડ ગ્રામ પંચાયત હદનું અમીપાર્ક (૧-મકાન), રાસનોલ ગ્રામ પંચાયતમાં વાળંદ વાસ (૧-મકાન),  વાસદ ગ્રામ પંચાયત વિસ્તારનની(૧) વસુધા સોસાયટી (કુલ-૫૦ મકાન), (૨)ચુનાર વાસ, (કુલ ૨૧ મકાન), , પ્રકૃતિ સોસા.(કુલ-૮ મકાન), નો સમાવેશ કરવામાં આવેલ છે તેવા  વિસ્તારો Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે.

ઉક્ત વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારશ્રીની વખતો વખતની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ હુકમ અન્ય હુકમ ન થાય ત્યા સુધી ચાલુ રહેશે.

Related posts

ગુજરાતમાં કોરોનાના નવા ૧૫૯૮ કેસ, ૧૫૨૩ દર્દીઓ સાજા થયા : આણંદ જિલ્લામાં રપ નવા કેસ…

Charotar Sandesh

કોરોનાનો વધતો કહેર : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૭ થઈ : ઘરમાં રહેવા અપીલ કરાઈ…

Charotar Sandesh

આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા : આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે, જુઓ વિગત

Charotar Sandesh