જોક્સગુજરાતી જોક્સ – બે ગાંડા by Charotar SandeshJune 20, 2019June 28, 20190 એક પાગલ – (પોતાના હાથમાં સિગરેટ છિપાવતો ) બોલો મારા હાથમાં શુ છ ? બીજો પાગલ – રેલ ગાડી.. પહેલો પાગલ – તને કેવી રીત ખબર પડી ? બીજો – મે ધુમાડો નીકળતો પહેલા જ જોઈ લીધો હતો.