-
તાલુકાના મજાતણ-હર્ષદપુરા ગામના અંતરીયાત રસ્તાઓ ઉપર ચોમાસામાં કાયમી થતું કાદવ-કિચડનું નિરાકરણ લાવવામાં આવેલ…
વડોદરા : પાદરા તાલુકાના મજાતણ અને હર્ષદપુરા ગામના અંતરીયાત રસ્તાઓ ઉપર ચોમાસા દરમિયાન દુધ ભરવા જનાર, ઢોર ઢાંખર લઇ જવા, આવવા જવાના રસ્તા ઉપર કિચડ થઇ જવાને લિધે કાયમી મુશ્કેલી પડી રહી હતી.
આ મુદ્દાને તાલુકાના નવા ચુંટાયેલા એવા યુવા નેતા હાર્દિકભાઈ (ભલાભાઈ) દ્વારા ધ્યાનમાં લઈ બધા રસ્તાઓ ઉપર પુરાણની કામગીરી કરી કરાવેલ, જેને લઈ રાહદારીઓ આ મુશ્કેલીમાંથી બહાર આવેલ છે.
- Ravi Patel, Vadodara