Charotar Sandesh
બોલિવૂડ

‘કહાની-૩’માં તાપસી પન્નુ જોવા મળશે..?!!

મુંબઈ : ‘કહાની ૩’માં તાપસી પન્નુ જોવા મળશે? ‘કહાની’ સીરિઝની આગામી ફિલ્મ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મમેકર સુજોય ઘોષે તેમના ટિ્‌વટર હેન્ડલ પર કાલી ઘાટ મેટ્રો સ્ટેશનનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો.
જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બેક ટુ વર્ક…’ આ ફિલ્મમેકરે તેમના ફેન્સની સાથે આ પોસ્ટ શૅર કર્યા બાદ તરત જ તાપસી પન્નુએ એ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘પરંતુ હજી સુધી તમે મને સ્ક્રિપ્ટ મોકલી નથી.’ જેના જવાબમાં તરત જ સુજોયે લખ્યું હતું કે, ‘યુ આર ધ સ્ક્રિપ્ટ. આજા.’

Related posts

સુનીલ શેટ્ટી એન્ટી ડોપિંગ એજન્સીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો…

Charotar Sandesh

જેક્લીન ફર્નાન્ડીઝે જરૂરિયાતમંદોને ખવડાવ્યું ખાવાનું, શરૂ કર્યું ફાઉન્ડેશન…

Charotar Sandesh

એક્ટર કિશોર નંદલાસ્કરનું કોરોનાના કારણે થયું નિધન…

Charotar Sandesh