Charotar Sandesh
ક્રાઇમ સમાચાર

નડીઆદ : છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો…

જિલ્લા અધિક્ષક ખેડા-નડીઆદ નાઓએ સુચના આપેલ મુજબ એસઓજી તથા એએચટીયુ ખેડા-નડીઆદ પોલીસે કઠલાલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી રોશન સક્સેના, ઉ.વ. ૨૫, રહે. અસારવા ચકલા નિલકંઠ મહાદેવ અખાડા પાસે, શાહીબાદ અમદાવાદને ઝડપી પાડી વધુ તપાસ માટે સર્કલ પો.ઈન્સ. કપડવંજ નાઓને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Related posts

આણંદમાં લોકડાઉન કે કલમ ૧૪૪નો ભંગ કરનાર સાવધાન… હવે શહેરમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલીંગ કરાશે…

Charotar Sandesh

હવાઈ મુસાફરી કરીને લોકોના ઘરોમાં ચોરી કરતી ગેંગ આણંદથી પકડાઈ…

Charotar Sandesh

આણંદ : લાંભવેલ ગામે ATMમાં ચોરીનો પ્રયાસ કરનારા 2ની ધરપકડ…

Charotar Sandesh