Charotar Sandesh
બોલિવૂડ વર્લ્ડ

ન્યૂ યોર્કમાં દર વર્ષે ‘મેટ ગાલા’ નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છ

આ વખતની ઈવેન્ટ સોમવારે સાંજે યોજાઈ ત્યારે તેમાં સામેલ બે ભારતીય અભિનેત્રીઓના લુક ફટાફટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. આ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ સળંગ ત્રીજા વર્ષે હાજરી આપી છે. દીપિકા પાદુકોણ પિંક ગાઉન અને હેવી મેકઅપમાં દેખાઈ હતી, જ્યારે પતિ નિક જાનસ સાથે આવેલી પ્રિયંકા ચોપરા તો બોલ્ડ મેકઅપ અને વિચિત્ર હેરસ્ટાઈલને કારણે સોશિયલ મીડિયામાં જાક્સનું મટિરિયલ બની ગઈ છે.

Related posts

સુશાંત કેસઃ એનસીબીની પૂછપરછમાં રિયાએ મોટા બોલિવુડ સેલેબ્સના નામ લીધા…

Charotar Sandesh

પ્રિયંકા ચોપડાએ ખેડૂત આંદોલન મુદ્દે દુઃખ વ્યક્ત કરી કહ્યું આ આપણા સૈનિક છે…

Charotar Sandesh

મહાભારતના અર્જુન માટે ફિરોઝ ખાન પહેલા જેકી શ્રોફને અપાઈ હતી ઓફર…

Charotar Sandesh