Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત ચરોતર રાજકારણ

ઉમરેઠમાં 65.43% મતદાન થયું

111 ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા 2019નું 23મી એપ્રિલે યોજાયેલ ચૂંટણીના અંતે એકલા ઉમરેઠ વિસ્તારનું કુલ મતદાન 65.43% નોંધાયાના સમાચાર છે, જોકે ઉમરેઠ શહેર લાસ્ટ બે દાયકાથી ભાજપ તરફી રહેલું છે, શહેર ભાજપ પ્રમુખના દાવા મુજબ ઉમરેઠ શહેરમાંથી કમળ ને 13000 જેટલા મત મળશે તેમજ ઉમરેઠ તાલુકા વિસ્તારમાં પણ ભાજપે સારો એવો પગપેસારો કર્યો છે, કેમકે વીતેલા બે દાયકા દરમ્યાન ભાજપે વિવિધ રાજકીય વિભાગોમાં ક્ષત્રિયોને હોદ્દા આપ્યા હોવાથી ભાજપે ખાસ્સુ ગજું કાઢ્યું છે, ઉપરાંત રાજ્યસહના સાંસદ લાલસિંહ વડોદીયા તેમજ ધારાસભ્ય તરીકે ગોવિંદભાઇ પરમાર ક્ષત્રીય હોવાના લાભને લઇ પણ ભાજપ પોતાની જીતનો દાવો કરી રહ્યું છે

Related posts

રવિવારે ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ : જિલ્લામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાન યોજાશે

Charotar Sandesh

દેશમાં કોરોનાના ૩૪૯ કેસ, મોતનો આંકડો ૬ પર પહોંચ્યો…

Charotar Sandesh

વડતાલમાં ૧૯૫મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી : દાતાશ્રી હરિકૃષ્ણભાઈ કેન્યાવાળાએ પાંચ કરોડ દાનની જાહેરાત કરી…

Charotar Sandesh