Charotar Sandesh
બોલિવૂડ

‘કહાની-૩’માં તાપસી પન્નુ જોવા મળશે..?!!

મુંબઈ : ‘કહાની ૩’માં તાપસી પન્નુ જોવા મળશે? ‘કહાની’ સીરિઝની આગામી ફિલ્મ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મમેકર સુજોય ઘોષે તેમના ટિ્‌વટર હેન્ડલ પર કાલી ઘાટ મેટ્રો સ્ટેશનનો એક ફોટોગ્રાફ શૅર કર્યો હતો.
જેની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બેક ટુ વર્ક…’ આ ફિલ્મમેકરે તેમના ફેન્સની સાથે આ પોસ્ટ શૅર કર્યા બાદ તરત જ તાપસી પન્નુએ એ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘પરંતુ હજી સુધી તમે મને સ્ક્રિપ્ટ મોકલી નથી.’ જેના જવાબમાં તરત જ સુજોયે લખ્યું હતું કે, ‘યુ આર ધ સ્ક્રિપ્ટ. આજા.’

Related posts

બિહારના પૂર પીડિતોની વ્હારે આવ્યો અક્ષય કુમાર, દાન કર્યાં ૧ કરોડ…

Charotar Sandesh

દિવ્યા દત્તાના ઘરનું વીજળીનું બિલ ૫૧ હજાર આવતા એક્ટ્રેસ આશ્ચર્યચકિત

Charotar Sandesh

કંગનાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ ગેરકાયદેસર હતી : બોમ્બે હાઈકોર્ટ

Charotar Sandesh