ટીવી શો બેપનાહની લીડ એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ આજકાલ નચ બલિયે શો હોસ્ટ કરવાને લઇને ખાસ્સી ચર્ચામાં છેઆ સિવાય જેનિફરનો એક બિકિની ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જેનિફર વિન્ગેટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઓરેન્જ બિકિનીમાં એક તસવીર શેર કરી હતી.
જેનિફર વિન્ગેટે આ ફોટો શેર કરતા લખ્યું હતું કે, very own high garden
જેનિફર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 76 લાખ ફોલોઅર્સ છે.