કરણ જાહરના આગામી ડ્રીમ પ્રોજેક્ટ ‘તખ્ત’ની સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ ચુકી છે. જાકે કરણ વિકી કૌશલના પાત્રને લઇને ફરી લખવામાં છે.
આ ફિલ્મમાં રણવીર સિંહ ‘શિખોવ અને વિકી કૌશલ ઓરંગઝેબના પાત્રમાં જાવા મળશે. રિપોર્ટસના અનુસાર રણવીરના પાત્રના સમાન જ વિકીના પાત્ર દમદાર બનાવા માટે કરણ ફરી તેના પાત્ર પર લખી રહ્યો છે.
‘તખ્ત’માં અનિલ કપૂર શાહજહાંનું પાત્ર નિભાવશે. આ ઉપરાંત કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, ભૂમિ પેડણેકર મહત્વના પાત્રમાં હશે. વિકી કોશલ બોલીવૂડમાં હરણફાળ ભરી રહ્યો છે. તે હવે બોલીવૂડના માંધાતાઓનો માનીતો બની ચૂક્્યો છે.