Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

દિવાળી પહેલા પતાવી લેજો કામકાજ : 10 બેંકોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળનું એલાન…

હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું…

નવી દિલ્હી : દિવાળીથી ઠીક પહેલા બેન્કોમાં હડતાળથી કામકાજ પ્રભાવિત થશે 10 બેન્કોના વિલયના વિરોધમાં 22 ઓક્ટોબરે હડતાળની જાહેરાત કરાઇ છે.

ભારતીય બેન્ક કર્મચારી સંઘ અને ભારતીય બેન્ક કર્મચારી સંઘ તરફથી બોલાવવામાં આવેલી હડતાળને ભારતીય ટ્રે઼ડ યૂનિયન કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે. જો આ હડતાળ થાય છે તો દિવાળી પહેલા 5 દિવસોમાંથી 3 દિવસ બેન્ક બંધ રહેશે. સરકારે 10 સરકારી બેન્કોના વિલયથી 4 મોટી બેન્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. બેન્ક કર્મચારી તેનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય ટ્રેડ યૂનિયન કોંગ્રેસે 22 ઓક્ટોબરે પ્રસ્તાવિત દેશવ્યાપી બેન્ક હડતાળનું સમર્થન કર્યું છે.

Related posts

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત દર્દીઓનો આંકડો ૯૦ થયો…

Charotar Sandesh

Rain : ગુજરાતમાં ૧૫મી ઓગસ્ટ બાદ સારો વરસાદ પડે તેવી શક્યતા

Charotar Sandesh

મિશન શક્તિ બાદ આવતા મહિને ભારત પ્રથમ ‘અંતરિક્ષ યુદ્ધાભ્યાસ’ કરશે

Charotar Sandesh