Charotar Sandesh
ઈન્ડિયા

દેવામાં ડૂબેલી જેટને કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફાં પગાર ના મુદેવામાં ડૂબેલી જેટને કર્મચારીઓના પગાર કરવાના પણ ફાંફાં પગાર ના મુદ્દે સોમવારથી જેટના ૧,૧૦૦ પાઇલટ વિમાન નહીં ઉડાવેદ્દે સોમવારથી જેટના ૧,૧૦૦ પાઇલટ વિમાન નહીં ઉડાવે

દેવામાં ડૂબેલી જેટ એરવેઝે એકતરફ વિમાનોની સંખ્યા ઓછી કરીને ફ્લાઈટ ઘટાડી દીધી છે ત્યારે પગારના મામલે પાઇલટે વિરોધ નોંધાવતા સોમવારથી જેટના ૧,૧૦૦ પાઈલટે વિમાન નહીં ઉડાવવાનું જણાવ્યું છે. જેટલના પાઇલટ સોમવારે સવારના ૧૦ વાગ્યાથી વિમાન નહીં ઉડાવે તેમ એરલાઈનના પાઈલટના સંગઠન નેશનલ એવિએટર્સ ગીલ્ડ (દ્ગછય્)એ જણાવ્યું છે.
સૂત્રોના મતે જેટના પાઇલટ તેમજ ઈજનેરો અને વરિષ્ઠ સંચાલકોને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી. નાદારીની અણીએ ઊભેલી જેટ એરવેઝે અન્ય વર્ગના કર્મચારીઓને માર્ચ મહિનાનો પણ પગાર ચૂકવ્યો નથી.
‘કંપનીએ સાડા ત્રણ મહિનાથી પગાર ચૂકવ્યો નથી અને હવે ક્્યારે ચૂકવશે તે પણ ખબર નથી. જેથી પાઇલટે ૧૫ એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો છે. એનએજીના ૧,૧૧ પાઇલટ સોમવારે ૧૦ વાગ્યાથી વિમાન ઉડાવશે નહીં,’ તેમ સંગઠના સૂત્રએ જણાવ્યું હતું.
યુનિયને અગાઉ માર્ચમાં પગારના વિરોધ સામે ૧લી એપ્રિલથી વિમાન નહીં ઉડાવવાનો નિર્ણય લીધઓ હતો જા કે ૩૧ માર્ચે આ નિર્ણયને ટાળ્યો હતો અને નવા મેનેજમેન્ટને વધુ ૧૫ દિવસનો સમય આપ્યો હતો. વર્તમાન સમયે જેટનું સંચાલન સ્ટેટ બેન્ક ઓફ ઈÂન્ડયા સંલગ્ન કન્સોર્ટિયમ કરી રÌšં છે. કંપનીની દેવા પુર્નગઠન યોજનાને મંજૂરી મળ્યા બાદ જેટના ચેરમેન નરેશ ગોયલે પણ રાજીનામું આપી દીધું હતું. જેટ માટેની બિડમાં નરેશ ગોયલ પણ ભાગ લેશે.

Related posts

સતત સાતમા દિવસે સંસદ ઠપ્પ : વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

Charotar Sandesh

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

Charotar Sandesh

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ નેગેટીવ…

Charotar Sandesh