Charotar Sandesh
ઈન્ડિયા

નવા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ૧૦ જાન્યુઆરીએ : ભારતમાં દેખાશે…

દસમીનું ચંદ્ર ગ્રહણ ચાર કલાકનું હશે…

ન્યુ દિલ્હી : નવા વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ પોષી પૂનમે એટલે કે દસમી જાન્યુઆરીએ ભારતમાં જોવા મળશે. આ ગ્રહણ ચારેક કલાક ચાલશે.
રાત્રે ૧૦-૩૯ વાગ્યે ગ્રહણનો આરંભ થશે અને ૨-૨૦ વાગ્યે ગ્રહણ છૂટશે. દસમીનું આ ગ્રહણ ભારત ઉપરાંત યૂરોપના દેશો, આફ્રિકાષ એેશિયા અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં પણ દેખાશે. આ વર્ષે દેશમાં કુલ છ ગ્રહણ થશે જેમાં બે સૂર્યગ્રહણ અને ચાર ચંદ્રગ્રહણ હશે.
હરિદ્વારના નારાયણી શીલા ધર્મસ્થાનના પ્રતિનિધિએ કહ્યું હતું કે સૂતક કે સ્નાન જેવા ધાર્મિક વિધિ ભારતમાં નહીં યોજાય કારણ કે ગ્રહણના સમયે રાત્રે મોટે ભાગે લોકો વધુ પડતી ઠંડીના કારણે સૂતાં હશે.

Related posts

બંગાળમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે પહોંચ્યો કોરોના વાઈરસ : મમતા બેનર્જી

Charotar Sandesh

કાળા બજાર પર રોક : સરકારે સેનિટાઇઝર, માસ્કના ભાવ નક્કી કર્યા…

Charotar Sandesh

GST કાયદામાં સુધારો કરતા રદ થયેલા કરદાતાઓ ફરી જીએસટી નંબર ચાલુ કરાવી શકશે

Charotar Sandesh