Charotar Sandesh
બોલિવૂડ

‘બિગ બુલ’થી અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રિલીઝ…

મુંબઈ : અભિનેતા અભિષેક બચ્ચને ગુરૂવારે આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ માંથી તેના પહેલા લુકની ઝલક શેર કરી છે. આ ફિલ્મ ૧૯૯૨ ના ભારતના સૌથી મોટા સિક્યોરિટીઝ સ્કેમ્સ પર આધારિત છે. અભિનેતાએ તેના ટ્‌વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્‌સ પર ફિલ્મની એક ઝલક શેર કરી હતી.

આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ભારતીય શેરબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. તો આ ફિલ્મ વાર્તા ૧૯૯૦થી ૨૦૦૦ની વચ્ચે ભારતીય નાણાકીય બજારની વાસ્તવિક જીવનની ઘટનાઓ વર્ણવશે.

આ ફિલ્મ અજય દેવગણ અને આનંદ પંડિત, ઇલિયાના ડિક્રુઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીગ બુલ ઉપરાંત જુનિયર બચ્ચન પણ અનુરાગ બાસુની લુડોમાં જોવા મળશે.

Related posts

‘બ્રહ્માસ્ત્ર’માં નાગાર્જુન આર્કિયોલોજિસ્ટના રોલમાં દેખાશે…

Charotar Sandesh

ગુરુ રંધાવા અને પીટબૂલનું આ સોંગ બે દિવસમાં જોવાયું 5 કરોડવાર, તમે જોયું કે નહીં

Charotar Sandesh

કરીના કપૂર ઈન્સ્ટાગ્રામમાં ડેબ્યૂ કરશે..?!!

Charotar Sandesh