વડોદરા : વડોદરા તાલુકાના બીલ ગામમાં બીલ-કલાલી રોડ ઉપર આવેલ સોસાયટીઓના ટી.પી. રોડનું ખાતમુર્હુત ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં બીલ ગામના સરપંચ તેમજ જય રણછોડ ગ્રુપના સભ્યો સહિત સોસાયટીઓના પ્રમુખ-સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Ravindra Patel