લાલકૃ્ષ્ણ અડવાણી અને મુરલી મનોહર જાષીની જેમ સાઈડ લાઈન કરી દેવાયેલા ભાજપના એક વરિષ્ઠ નેતા શાંતા કુમારે ભાજપને ચેતવણી આપી છે.
પાર્ટીન માર્ગદર્શક મંડળના સભ્ય શાંતાકુમારે તાજેતરમાં સોનિયા ગાંધીએ આપેલી શિખામણને ધ્યાનમાં લેવા માટે કÌš છે. તેમણે જણાવ્યુ હતુ કે, સોનિયા ગાંધીએ ૨૦૦૪ના પરિણામો પણ યાદ રાખવા માટે જે વાત કહી છે તે ખોટી નથી.
તેમણે કÌš હતુ કે, ૨૦૦૪માં પણ કહેવાતુ હતુ કે, વાજપેયીનો કોઈ વિકલ્પ નથી.આમ છતા ભાજપ ચૂંટણી હારી હતી.આજે મોદીનો કોઈ વિકલ્પ નથી.આ વાત સાચી છે પણ હાર જીતમાં કોઈ એક ફેક્ટર જવાબદાર નથી હોતુ.જાકે કોંગ્રેસ ચૂંટણીની તૈયારીમાં ભાજપ કરતા પાછળ છે.
શાંતાકુમારે કÌš હતું કે, અડવાણી, જાષી અને અરુણ શોરીએ પણ હવે મારી જેમ ચૂંટણી લડવાનો નહી પણ બીજાને ચૂંટણી લડાવવાનો આનંદ લેવો જાઈએ.